Q117
શિક્ષક તરીકે તમે વર્ગમાં વિદ્યાર્થીઓ વચ્ચે આદાનપ્રદાનની તક ઉપલબ્ધ કરાવવા માટે શું કરશો ?
(a) એમને વધુ પ્રશ્નો પૂછવા માટે પ્રોત્સાહિત કરશો
(b) જોડીકાર્ય અને જૂથકાર્ય યોજીને વિદ્યાર્થીઓનો અભિપ્રાય મેળવશો
(c) વ્યક્તિગત ધ્યાન આપી શકાય એ માટે એમને પાઠનું સસ્વર વાંચન કરવાનું કહેશો
(d) પરસ્પર સંવાદો વાંચીને વાતચીત અને પ્રશ્નોત્તરી કરાવશો
- (1) (b), (c), (d) સાચાં છે.
- (2) (a), (b), (d) સાચાં છે.
- (3) (a), (c), (d) સાચાં છે.
- (4) (a), (b), (c) સાચાં છે.