By signing in you confirm you are 18 or older, or have your parent’s or guardian’s consent.

CTET 8 Feb 2026 Paper 1 Gujarati, Question 116

Topic: Language acquisition

Q116

નાની વયના બાળકો સંદર્ભે નીચેનામાંથી ક્યુ સાચું છે ?

  1. (1) નાના બાળકો અમૂર્ત વિચારોને કઠિન ગણે છે.Correct answer
  2. (2) બહુ નાના બાળકો અમૂર્ત વિચારોને આંશિક રીતે સમજે છે.
  3. (3) બહુ નાના બાળકો અમૂર્ત વિચારોથી પ્રેરિત થાય છે.
  4. (4) બહુ નાના બાળકો અમૂર્ત વિચારો સમજે છે.

Solution.

CBSE answer: (1)

જવાબ: (1) નાના બાળકો અમૂર્ત વિચારોને કઠિન ગણે છે.

  1. નાનાં બાળકો નજરે દેખાય, હાથમાં લઈ શકાય એવી મૂર્ત વસ્તુઓ દ્વારા વિચારે છે.
  2. પિયાજે મુજબ અમૂર્ત વિચાર ઘણો મોડો, આશરે અગિયાર વર્ષ પછી વિકસે છે.
  3. તેથી અમૂર્ત ખ્યાલ તેમને અઘરા લાગે; તેઓ તેને સમજે છે કે તેનાથી પ્રેરાય છે એવાં વિધાન સાચાં નથી.