Q118
ભાષાવિકાસ માટેની કોગ્નિટિવ થિયરી શેનું સમર્થન કરે છે ?
- (1) ઈનામ અને સજા દ્વારા શિક્ષણનું
- (2) સમાજમાં વાતચીત અને આદાનપ્રદાન દ્વારા શીખવાનું
- (3) બોલતા શીખે તે પહેલા બાળકની સમજણ કેટલી વિકસેલી છે તેના પર આધારિત
- (4) વ્યક્તિની અમાપ ક્ષમતાનું
ભાષાવિકાસ માટેની કોગ્નિટિવ થિયરી શેનું સમર્થન કરે છે ?
CBSE answer: (3)
જવાબ: (3) બોલતા શીખે તે પહેલા બાળકની સમજણ કેટલી વિકસેલી છે તેના પર આધારિત