Q104
કવિએ મોજને ક્યાં મૂકી છે ?
- (1) ભીની જગ્યાએ
- (2) કોરી જગ્યાએ
- (3) ખિસ્સામાં
- (4) મેળામાં
નીચેનું કાવ્ય વાંચી, તેની નીચે પૂછાયેલા પ્રશ્નોના ઉત્તરોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. (પ્ર. 100 થી. 105)
ઓચિંતુ કોઈ મને રસ્તે મળે
ને કદી ધીરેથી પૂછે કે કેમ છે ?
આપણે તો કહીએ કે દરિયા શી મોજમાં
ને ઉપરથી કુદરતની રહેમ છે.
ફાટેલાં ખિસ્સાની આડમાં મૂકી છે અમે
છલકાતી મલકાતી મોજ
એકલો ઊભું ને તોય મેળામાં હોઉં એવું
લાગ્યા કરે છે મને રોજ
તાળું વસાય નહીં એવડી પટારીમાં
આપણે ખજાનો હેમખેમ છે.
આંખોમાં પાણી તો આવે ને જાય
નથી ભીતર ભીનાશ થતી ઓછી
વધ-ઘટનો કાંઠાઓ રાખે હિસાબ
નથી પરવા સમંદરને હોતી
સૂરજ ઊગે ને આથમીયે જાય
મારી ઉપર આકાશ એમનેમ છે.
કવિએ મોજને ક્યાં મૂકી છે ?
CBSE answer: (3)
જવાબ: (3) ખિસ્સામાં
સાવધાન: (4) મેળામાં ખોટો; મેળો તો એકલા હોવા છતાં થતી લાગણી માટે આવ્યો છે, મોજ મૂકવાની જગ્યા માટે નહીં.