Q144
એક ભાષાકાર્ય (ટાસ્ક) માટે શિક્ષિકા વિવિધ પ્રકારની ક્ષમતાવાળા વિદ્યાર્થીઓનું મિશ્ર જૂથ રચે છે. એનો હેતુ શો છે ?
- (1) વિદ્યાર્થીઓને મુક્ત અભિવ્યક્તિ માટે અનુકૂળતા કરી આપવાનો
- (2) વિદ્યાર્થીઓને એકબીજાની મદદ કરવા માટે પ્રેરિત કરવાનો
- (3) શિક્ષિકા બધા ઉપર ધ્યાન નથી આપી શકતી એટલે એનો કાર્યભાર વહેંચી દેવાનો
- (4) નબળા વિદ્યાર્થીઓની ઓળખ કરવાનો