Q143
બાળકોને વાર્તા કહેવા સંદર્ભે નીચેનામાંથી ક્યુ ખોટું છે ?
“વાર્તા સાંભળવાથી બાળકોને __________ માં મદદ મળે છે.”
- (1) વાક્યરચના શીખવામાં
- (2) સમસ્યાઉકેલ દક્ષતાના વિકાસમાં
- (3) જીવનમાં અનુસરવા જેવા નવા મૂલ્યો શીખવામાં
- (4) નવા શબ્દો શીખવામાં અને શબ્દભંડોળના વિસ્તારમાં