Q114
એક શિક્ષિકાએ પહેલા ધોરણના વિદ્યાર્થીઓને ભીંત પર એમની ઈચ્છા પડે એવા ચિતરામણ અને ચિત્રો દોરવાની તથા લખવાની છૂટ આપી. તેણી કઈ બાબતને પ્રોત્સાહન આપે છે ?
- (1) આનંદ અને રમૂજ
- (2) લેખનદક્ષતાનો વિકાસ
- (3) વર્ણમાળાના અક્ષરો લખાવવાનો પ્રારંભ
- (4) ત્વરિત સાક્ષરતા વિકાસ