Q113
એક ભાષાશિક્ષિકા વિદ્યાર્થીઓને એમની શીખવાની શૈલી અને પસંદગી જાણવા માટે એક પ્રશ્નાવલિ આપે છે. શિક્ષિકા કઈ ભૂમિકામાં છે?
- (1) પ્લાનર
- (2) નિષ્ણાત માહિતીપ્રદાતા
- (3) નિદાનકર્તા
- (4) મેનેજર
એક ભાષાશિક્ષિકા વિદ્યાર્થીઓને એમની શીખવાની શૈલી અને પસંદગી જાણવા માટે એક પ્રશ્નાવલિ આપે છે. શિક્ષિકા કઈ ભૂમિકામાં છે?
CBSE answer: (3)
જવાબ: (3) નિદાનકર્તા