Q111
પ્રતિજ્ઞા (A) : પોર્ટફોલિઓ એટલે વિદ્યાર્થીના કામના ઉપયોગી અંશોનુ સંકલન.
કારણ (R) : પોર્ટફોલિઓ બાળકને એની ક્ષમતાઓ અને ઉણપોના મૂલ્યાંકન માટે પ્રેરણા આપે છે.
વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
- (1) (A) અને (R) બંને સાચા છે પણ (R) તે (A) નું યોગ્ય સ્પષ્ટીકરણ નથી.
- (2) (A) સાચું છે પણ (R) ખોટું છે.
- (3) (A) ખોટું છે પણ (R) સાચું છે.
- (4) (A) અને (R) બંને સાચા છે અને (R) તે (A) નું યોગ્ય સ્પષ્ટીકરણ છે.