Q110
નીચેનામાંથી કઈ વાંચનની પેટાકૌશલ્ય બાબત નથી ?
- (1) અપરિચિત શબ્દનું અર્થઘટન અને ઉપયોગ
- (2) ચોક્કસ જરૂરી માહિતીનું સ્કેનિંગ
- (3) દરેક શબ્દની જોડણીનું જ્ઞાન
- (4) શબ્દભંડોળની સમજણ અને ચાવીરૂપ શબ્દનું ચયન
નીચેનામાંથી કઈ વાંચનની પેટાકૌશલ્ય બાબત નથી ?
CBSE answer: (3)
જવાબ: (3) દરેક શબ્દની જોડણીનું જ્ઞાન