Q138
નિવેદન (A) : ઉપચારાત્મક શિક્ષણ એ શીખવા-શીખવવાની પ્રક્રિયાનો આંતરિક હિસ્સો છે.
કારણ (R) : ઉપચારાત્મક શિક્ષણ એટલે પુનઃશિક્ષણ જેમાં વિદ્યાર્થીઓ સરખી રીતે ન ભણ્યા હોય એવા ભાષાઘટકો અલગ પદ્ધતિથી ભણાવવામાં આવે.
નીચેના વિકલ્પોમાંથી યોગ્ય પસંદ કરો.
- (1) (A) અને (R) બંને સાચા છે, પણ (R) તે (A) નું યોગ્ય સ્પષ્ટીકરણ નથી.
- (2) (A) સાચું છે, (R) ખોટું છે.
- (3) (A) ખોટું છે, (R) સાચું છે.
- (4) (A) અને (R) બંને સાચા છે, (R) તે (A) નું યોગ્ય સ્પષ્ટીકરણ છે.