Q136
શિક્ષકે પાઠએકમના મુદ્દા વિશે ઉપયોગી હોય એવો એક વિડિયો શોધીને એના પર જોડીકાર્યનું આયોજન કર્યું. આનાથી વિદ્યાર્થીઓને્ કઈ બાબતમાં પ્રોત્સાહન કે ઉત્તેજન મળશે ?
- (1) સાથે મળીને ઝડપી કામ કરવામાં
- (2) શિક્ષક વિના સ્વતંત્ર રીતે કામ કરવામાં
- (3) ભાષાજાગૃતિના વિકાસમાં
- (4) પોતાના કામના મૂલ્યાંકનમાં