Q120
પાઠ્યપુસ્તકમાં વાર્તા, કવિતા, નાટક ઈત્યાદિ સ્વરૂપો હોય છે. આપણે આવી સામગ્રી પસંદ કરવી જોઈએ કેમ કે તે...
- (1) પાઠ્યપુસ્તકમાં મૂકવાના હેતુથી જ લખાયેલી હોય છે
- (2) પ્રસિદ્ધ લેખકો દ્વારા લખાયેલી હોય છે
- (3) સરળ ભાષામાં લખાયેલી હોય છે
- (4) નૈસર્ગિક ભાષામાં હોય છે અને અધિકૃત હોય છે