Q107
ભાષાશિક્ષણ સંદર્ભે નીચેનામાંથી ક્યુ વિધાન ખોટું છે ?
- (1) ભાષાશિક્ષણ સમય માંગી લે છે.
- (2) ભાષાશિક્ષણ એટલે અર્થઘટન.
- (3) ભાષા શીખવા માટે વ્યાકરણ શિક્ષણ અનિવાર્ય છે.
- (4) જો ભાષા સાથે એમનો પર્યાપ્ત સંબંધ જોડવામાં આવે તો બધા બાળકો સરળતાથી ભાષા શીખી શકે.